વરસાદના વાદળ ફરે છે અને ધરતીને આનંદથી ભરે છે
મોક્ષના છાંટા કૂંકે છે અને પ્રાણવંત સૃષ્ટીને કરે છે
અદૃશ્ય અતૃપ્તિને પૂરે છે અને સિંચન પ્રેમનું કરે છે
પ્રભુ આશિષ આમ જ પૂરે છે અને સહુને વહાલથી ગળે લગાડે છે
- ડો. ઈરા શાહ

|