|
વાસ્તવમાં તો કંઈ રહેતું નથી, જગમાં કાંઈ બાકી નથી
જ્યાં મિલન પ્રભુતામાં થાય છે, ત્યાં મુલાકાત જેવુ કાંઈ રહેતું નથી
In reality, there is nothing; there is nothing left pending.
When there is union with Godliness, there is nothing called as a meeting.
- ડો. ઈરા શાહ
|
|