|
વાસ્તવિકતા એ નથી જે દેખાય છે,
વાસ્તવિકતા એ છે જે આરામ આપી જાય છે.
વાસ્તવિકતા એ નથી જે મહેસૂસ થાય છે,
વાસ્તવિકતા એ છે જે શાંત કરી જાય છે.
વાસ્તવિકતા એ નથી જે સંસારમાં થાય છે,
વાસ્તવિકતા એ છે જે આપણે ખુદને છેતરવાનું બંધ કરાવી જાય છે.
- ડો. ઈરા શાહ
વાસ્તવિકતા એ નથી જે દેખાય છે,
વાસ્તવિકતા એ છે જે આરામ આપી જાય છે.
વાસ્તવિકતા એ નથી જે મહેસૂસ થાય છે,
વાસ્તવિકતા એ છે જે શાંત કરી જાય છે.
વાસ્તવિકતા એ નથી જે સંસારમાં થાય છે,
વાસ્તવિકતા એ છે જે આપણે ખુદને છેતરવાનું બંધ કરાવી જાય છે.
- ડો. ઈરા શાહ
|
|