|
વસુદૈવ કુટુંબકમ કહેવું સહેલું છે, જાળવવું મુશ્કેલ છે,
પ્રભુને બધામાં જોવો મુશ્કેલ છે બીજાને પોતાના ગણવા મુશ્કેલ છે.
સાઘના પર ચાલવું મુશ્કેલ છે, ગુરુવચનનું અને આજ્ઞાનું પાલન કરવું મુશ્કેલ છે,
પ્રભુ, આ બધી મુશ્કેલીમાંથી બહાર નીકળવું, એજ તો તારી કૃપા વગર શક્ય નથી.
- ડો. ઈરા શાહ