|
વાતો જ્યાં કરે લોકો મોટી મોટી, ત્યાં એમણે ઓળખી જજો;
હદ પાર કરે જ્યાં કોઈ, એમણે તમે રોકી નાખજો;
લોકોનો વ્યવહાર જ એમનો દર્પણ છે, અભિપ્રાય ખોટો ન પાળજો;
વિચારો તમારા શુદ્ધ રાખજો, વ્યવહારને તમે સાચી રીતે ઓળખજો.
- ડો. ઈરા શાહ