|
વાતો કરશું આપણે, તો લોકો નારાજ થાય છે;
વિશ્વાસ કરશું આપણે, તો લોકોને શંકા થાય છે;
કરશું તો શું કરશું આપણે?
આખર લોકો ખાલી બેકરાર થાય છે;
એમના અંતરના ભાવો જ એમને હેરાન કરી જાય છે.
- ડો. ઈરા શાહ
વાતો કરશું આપણે, તો લોકો નારાજ થાય છે;
વિશ્વાસ કરશું આપણે, તો લોકોને શંકા થાય છે;
કરશું તો શું કરશું આપણે?
આખર લોકો ખાલી બેકરાર થાય છે;
એમના અંતરના ભાવો જ એમને હેરાન કરી જાય છે.
- ડો. ઈરા શાહ
|
|