|
વેડફી નાખતા હોય છે સમય લોકો ખોખલી વાતોમાં,
રડગાન કરી ખોઈ નાખતા હોય છે અમૂલ્ય પળ પોતાના વિચારોમાં.
આંધળા થઈ બેસતા હોય છે એ દુનિયાદારીમાં,
અફસોસ કરી ગુમાવે છે જિંદગી પોતાના આંદોલનમાં.
- ડો. ઈરા શાહ