વિચાર કર્યો કે હવે મારે આની સાથે કાંઈ લેવા દેવા નથી;
શું આ ખાલી લેવાદેવાની જ વાત હતી?
શું હર એક સાથે માનવી આવો જ વ્યવહાર કરે છે?
પછી પ્રભુસાથે પણ તો એ આવું જ કરે છે.
- ડો. ઈરા શાહ
વિચાર કર્યો કે હવે મારે આની સાથે કાંઈ લેવા દેવા નથી;
શું આ ખાલી લેવાદેવાની જ વાત હતી?
શું હર એક સાથે માનવી આવો જ વ્યવહાર કરે છે?
પછી પ્રભુસાથે પણ તો એ આવું જ કરે છે.
- ડો. ઈરા શાહ
|