|
વિચારો મારા શું કહું, શું તમને જાણવા છે?
મારા પ્રેમને શું દર્શાવું, શું તમને જોઈએ છે?
રહો છો સદા મારા દિલને ત્યજીને તમે
શું હું છું, એની પરછાય શું આપું તમને
- ડો. હીરા
વિચારો મારા શું કહું, શું તમને જાણવા છે?
મારા પ્રેમને શું દર્શાવું, શું તમને જોઈએ છે?
રહો છો સદા મારા દિલને ત્યજીને તમે
શું હું છું, એની પરછાય શું આપું તમને
- ડો. હીરા
|
|