વિચારોમાં મગ્ન માનવીને સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે;
ભાવોમાં તણાતા માનવીને ખબર નથી કે આડંબર શું છે અને સાચી સમજણ શું છે;
વિચારોમાં તણાતા માનવીને ખબર જ નથી કે સત્ય શું છે અને અસત્ય શું છે;
પ્રભુના પ્રેમમાં ડૂબતા માનવીને ખબર જ નથી વિશ્વ શું છે અને પોતે શું છે.
- ડો. ઈરા શાહ

|