|
વિચારોની ધારા એવી વહે છે, ઇચ્છાઓની બારાત લઈ ને ફરે છે
અજયતા મનમાં એવી વસે છે, નિર્ભયતા એ તો જગાડે છે
હૈયામાં એ તો એવો વસે છે, ઓળખાણ એ તો વિસરાવે છે
અંતરમાં પ્રેમ એવો જગાડે છે, ધર્મના વ્યાખ્યાન એ સમજાવે છે
- ડો. ઈરા શાહ