|
વિચારોની ધારા જ્યાં બદલાતી નથી, ત્યાં સંકુચિતતા હરાતી નથી પ્રેમના સગપણ જ્યાં થાતા નથી, ત્યાં મુક્તિ મળતી નથી વ્યવહારમાં જ્યાં અંતર બોલતું નથી, ત્યાં સાચો વ્યવહાર થાતો નથી મનની અવસ્થા જ્યાં ઓળખાતી નથી, ત્યાં પોતાની જાત ઓળખાતી નથી
- ડો. હીરા