|
વિલંબ નથી આચારનો, વ્યવહારનો;
શરૂઆત નથી પ્રાર્થનાની, ભજનની;
જાગ્રતિ નથી લાલસાની, ભોજનની;
અવિવેક નથી ઉપકારનો, આભારનો.
- ડો. ઈરા શાહ
વિલંબ નથી આચારનો, વ્યવહારનો;
શરૂઆત નથી પ્રાર્થનાની, ભજનની;
જાગ્રતિ નથી લાલસાની, ભોજનની;
અવિવેક નથી ઉપકારનો, આભારનો.
- ડો. ઈરા શાહ
|
|