|
વીરતાના ભાવો કોને સમજાવું, જેને ખાલી પોતાનું ધાર્યું કરવું છે;
ઊંધેલા માનવીને કઈ રીતે જગાડું, જેને ખાલી નિજ સ્વાર્થને પોષવો છે.
- ડો. ઈરા શાહ