વીરતાની વાતો શું થાય, જ્યાં હજી પોતાની જાતને બચાવવાની વાત છે;
આરોગ્યની વાતો શું થાય જ્યાં હજી આયુષ્યની લાલસા છે;
સમૃદ્ધિની વાતો શું થાય જ્યાં હજી લાલસા પૂરી થઈ નથી;
વેદની વાતો શું થાય જ્યાં હજી ઇચ્છાઓથી મન ભરાયું નથી.
- ડો. ઈરા શાહ

|