વિશ્રામ કરવા અગર તેં જન્મ લીધો, તો શાને લીધો
પહોંચની બહાર અગર વાતો લાગે છે, તો કેમ પોતાની જાતને ન જોઈ
ગણવું પોતાને ચડિયાતું અને વર્તનમાં છે ગોટાળા
આવા બહુરૂપિયા માનવીની લાશ લઈને તું કેમ ફર્યો
- ડો. ઈરા શાહ

|