|
વિશ્વાસના પડદાની વાતો, સહુકોઈ સમજે છતાં ના સમજે;
પ્રેમમાં સહુકોઈ ડૂબે છતાં રોજિંદું જીવન એને ભુલાવે છે.
Everyone understands about the curtains of faith, yet they do not understand.
Everyone falls in love, yet day-to-day life makes them forget that.
- ડો. હીરા
|
|