|
વિવાહિત જીવન મુશ્કિલ નથી, પ્રીતનું જોડાણ હોવું જોઈએ
સંન્યાસી જીવન મુશ્કિલ નથી, ઈશ્વરની લાલસા હોવી જોઈએ
પ્રેમનો સંબંઘ મુશ્કેલ નથી, પોતાની ઓળખાણ ખતમ થવી જોઈએ
પ્રભુનું મિલન મુશ્કેલ નથી, શ્વાસોમાં એનો શ્વાસ હોવા જોઈએ
- ડો. ઈરા શાહ