|
વૃતિઓનું શું કરશું, એને ખાલી ખેલ ખેલવા છે અંતર આત્માનું શું કરશું, એ તો ખાલી પ્રેમ જગાડે છે અહંકારનું શું કરશું, એ ખાલી અસત્યને સત્ય માને છે અને ઈચ્છાઓનું શું કરશું, એ ખાલી નવા નવા નાચ દેખાડે છે
- ડો. ઈરા શાહ