|
વ્યાવહારિક છે કે સગાસબંધી પોકારશે તમને,
વ્યાવહારિક છે કે આ સંસારના નિયમો લાગશે તમને,
પણ સમજણ એ છે કે પ્રભુને ના તમે ભૂલો,
સમજણ એ છે કે એના ઇશારે જ તમે ચાલો.
- ડો. ઈરા શાહ
વ્યાવહારિક છે કે સગાસબંધી પોકારશે તમને,
વ્યાવહારિક છે કે આ સંસારના નિયમો લાગશે તમને,
પણ સમજણ એ છે કે પ્રભુને ના તમે ભૂલો,
સમજણ એ છે કે એના ઇશારે જ તમે ચાલો.
- ડો. ઈરા શાહ
|
|