|
યુગ પરિવર્તનને સમય તો નથી,
અંતરના ઊંડાણમાં તો કોઈ ફરક નથી,
નીતિની ચાલ તો બદલાતી નથી,
લોકોમાં તો ભેદ મટતા જ નથી.
- ડો. ઈરા શાહ
યુગ પરિવર્તનને સમય તો નથી,
અંતરના ઊંડાણમાં તો કોઈ ફરક નથી,
નીતિની ચાલ તો બદલાતી નથી,
લોકોમાં તો ભેદ મટતા જ નથી.
- ડો. ઈરા શાહ
|
|