કાર્તિકેયની ગુફાનું શું વર્ણન કરવું- અદભુત, અલૌકિક, અસિમ, અમાપ, અજાપ છે. ત્યાં સ્વયં સૃષ્ટિનું નિર્માણ છે. ત્યાં સ્વયં ત્રિમૂર્તિ બિરાજમાન છે. ગણેશથી હારીને જ્યાં કાર્તિકેયને એમના ઘમંડનો ખ્યાલ આવ્યો ત્યારે એમને ખૂબ અફસોસ થયો કે એમનામાં ઘમંડનો વિકાર છે. પછી એ પંચગની ગુફા અને દક્ષિણની ઘણી ગુફાઓમાં રહ્યા. હર જગહ પર એમણે શિવશક્તિ, વિષ્ણુ, બ્રહ્માને સ્થાપિત કર્યા અને એમની પૂજા કરી. કાર્તિકેય હાજરાહજૂર ત્યાં સેવા કરી. એમની આ સાધનાથી પ્રસન્ન થઈને એમને ‘કુમાર’ નું વરદાન મળ્યું કે એ કાયમ માટે યુવાન રહેશે. એમને એ શાસ્ત્ર સમજાવવામાં આવ્યું જેનાથી અમર રહેવાય, સહ શરીર.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.