સંતોની નગરી છે. અહીં ઘણાં ઘણાં સંતો છે અને રહેશે. અહીં ઘણો અત્યાચાર થયો છે પણ એટલું પુણ્ય પણ થયું છે. અહીં તમને એવા એવા સ્થળે જવાનું છે, જ્યાં તમને મારા આશિષ મળશે. જેરુસલેમ ક્વાર્ટર્સ (Jerusalem quarters), મઠ (monastery) અને ચર્ચમાં (churches) મારો સંપર્ક મળશે. મારા હૈયામાં વસેલા લોકોની મુલાકાત થાશે. મારા જેવા લોકો પણ અહીં મળશે. આ આનંદિત નગરી, દેવોને પણ પ્રીય છે. અહીં સાંજે અગાશી પર બેસીને મને યાદ કરશો તો મારા નવા નવા અનુભવ થશે. જેમ વેટિકનમાં (Vatican) દેવદૂત
(angels) છે, એમ અહીં પણ દેવદૂત બહુ બધા છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.