Amba Aarti - 1



Hymns » Aarti » Amba Aarti - 1

Amba Aarti - 1


Date: 26-Aug-2016

View Original
Increase Font Decrease Font


અંબા મા ના અંગારમાં શોભે છે અશ્રુની ધાર

ચાર ભુજાના રણકારમાં છે તો હિમ્મતના તાર

કાળી મા ના પ્યારમાં નીકળે છે જીવનનો અંધકાર

દુર્ગા મા ના હાથમાં છે તો જીવનનો આધાર

અમરતાના રંગમાં છે તો મા ના સોળે શૃંગાર

વીજળીના ચમકારમાં છે અંબે મા તો કલ્યાણકાર

વૈરાગ્યના જોરમાં છે અંબે મા ની દયા અપરંપાર

આરાધ્યના દેવમાં છે અંબે મા ના દર્પણ હજાર

ચંડીના સ્વરૂપમાં સૃષ્ટિને એ તો દે જીવનનો સાર

મહિમા એની અપંરમપાર, એવી અંબામાની છે આ રીત, એનો પ્યાર



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


aṁbā mā nā aṁgāramāṁ śōbhē chē aśrunī dhāra

cāra bhujānā raṇakāramāṁ chē tō himmatanā tāra

kālī mā nā pyāramāṁ nīkalē chē jīvananō aṁdhakāra

durgā mā nā hāthamāṁ chē tō jīvananō ādhāra

amaratānā raṁgamāṁ chē tō mā nā sōlē śr̥ṁgāra

vījalīnā camakāramāṁ chē aṁbē mā tō kalyāṇakāra

vairāgyanā jōramāṁ chē aṁbē mā nī dayā aparaṁpāra

ārādhyanā dēvamāṁ chē aṁbē mā nā darpaṇa hajāra

caṁḍīnā svarūpamāṁ sr̥ṣṭinē ē tō dē jīvananō sāra

mahimā ēnī apaṁramapāra, ēvī aṁbāmānī chē ā rīta, ēnō pyāra

Previous
Previous
Adhyashakti Aarti
Next

Next
Amba Aarti - 2
12345...Last
અંબા મા ના અંગારમાં શોભે છે અશ્રુની ધાર ચાર ભુજાના રણકારમાં છે તો હિમ્મતના તાર કાળી મા ના પ્યારમાં નીકળે છે જીવનનો અંધકાર દુર્ગા મા ના હાથમાં છે તો જીવનનો આધાર અમરતાના રંગમાં છે તો મા ના સોળે શૃંગાર વીજળીના ચમકારમાં છે અંબે મા તો કલ્યાણકાર વૈરાગ્યના જોરમાં છે અંબે મા ની દયા અપરંપાર આરાધ્યના દેવમાં છે અંબે મા ના દર્પણ હજાર ચંડીના સ્વરૂપમાં સૃષ્ટિને એ તો દે જીવનનો સાર મહિમા એની અપંરમપાર, એવી અંબામાની છે આ રીત, એનો પ્યાર Amba Aarti - 1 2016-08-26 https://myinnerkarma.org/aarti/default.aspx?title=amba-aarti-1

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org