Amba Aarti - 2



Hymns » Aarti » Amba Aarti - 2

Amba Aarti - 2


Date: 26-Apr-2017

View Original
Increase Font Decrease Font


જપું જગદંબા પીને તારા પ્રેમના પ્યાલા,

વિશ્વ વિજય શક્તિ, તું છે હર દિલમાં વસતી.

જીવન પ્રવાહમાં તું સંગ રહેનારી, તું જ છે રક્ષા કરનારી,

રાત દિન ભક્તિ તારી કરનારા, ભક્તોની તું લાજ રાખનારી.

પ્રેમ રસમાં તું નવડાવે, દિલમાં તું હસનારી,

જાગે હર પળ, તું સાથ દેનારી, માર્ગ સર્વ બતાડનારી.

જીવન તું ચલાવનારી, મારામાં તું વસનારી,

હાર જીતમાં સંભાળનારી, વિકારોને હરનારી.

ચામુંડા સ્વરૂપ રહેનારી, મારામાં મને ઓળખાણ આપનારી,

તેજ તારું દેખાડનારી, સર્વ સદગુણ સહુમાં જગાડનારી.

હે જગદંબા, હે અખંડધારા, તું જ છે મારામાં રહેનારી.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


japuṁ jagadaṁbā pīnē tārā prēmanā pyālā,

viśva vijaya śakti, tuṁ chē hara dilamāṁ vasatī.

jīvana pravāhamāṁ tuṁ saṁga rahēnārī, tuṁ ja chē rakṣā karanārī,

rāta dina bhakti tārī karanārā, bhaktōnī tuṁ lāja rākhanārī.

prēma rasamāṁ tuṁ navaḍāvē, dilamāṁ tuṁ hasanārī,

jāgē hara pala, tuṁ sātha dēnārī, mārga sarva batāḍanārī.

jīvana tuṁ calāvanārī, mārāmāṁ tuṁ vasanārī,

hāra jītamāṁ saṁbhālanārī, vikārōnē haranārī.

cāmuṁḍā svarūpa rahēnārī, mārāmāṁ manē ōlakhāṇa āpanārī,

tēja tāruṁ dēkhāḍanārī, sarva sadaguṇa sahumāṁ jagāḍanārī.

hē jagadaṁbā, hē akhaṁḍadhārā, tuṁ ja chē mārāmāṁ rahēnārī.

Previous
Previous
Amba Aarti - 1
Next

Next
Durga Aarti
12345...Last
જપું જગદંબા પીને તારા પ્રેમના પ્યાલા, વિશ્વ વિજય શક્તિ, તું છે હર દિલમાં વસતી. જીવન પ્રવાહમાં તું સંગ રહેનારી, તું જ છે રક્ષા કરનારી, રાત દિન ભક્તિ તારી કરનારા, ભક્તોની તું લાજ રાખનારી. પ્રેમ રસમાં તું નવડાવે, દિલમાં તું હસનારી, જાગે હર પળ, તું સાથ દેનારી, માર્ગ સર્વ બતાડનારી. જીવન તું ચલાવનારી, મારામાં તું વસનારી, હાર જીતમાં સંભાળનારી, વિકારોને હરનારી. ચામુંડા સ્વરૂપ રહેનારી, મારામાં મને ઓળખાણ આપનારી, તેજ તારું દેખાડનારી, સર્વ સદગુણ સહુમાં જગાડનારી. હે જગદંબા, હે અખંડધારા, તું જ છે મારામાં રહેનારી. Amba Aarti - 2 2017-04-26 https://myinnerkarma.org/aarti/default.aspx?title=amba-aarti-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org