Durga Aarti



Hymns » Aarti » Durga Aarti

Durga Aarti


Date: 17-Aug-2015

View Original
Increase Font Decrease Font


ચામુંડા ઓ ઈશ્ર્વરા, દુર્ગા કાલી ખમ્મા માડી

ડગલે ને પગલે તુ સંભાળનારી, ઓ તેજસ્વીની મા

ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા

ઝાંઝરના રણકાર સંભળાવે, બાળને તો સદા સાથે રાખે

ડિસાની દાતારી, વિકારો હરનારી

ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા

શક્તિપીઠમાં તેજ તારું, અણુંઅણુંમાં વ્યાપક તું

ઘાયલ અહંને કરનાર, ઓ સિંહવાહિની માતા

ઓમ જય અંબા મા, ઓમ જયગબ્બરવાસિની મા

શક્તિ ની મહિમા તારી અપરંપાર, ઓ હંસવાહિની

જ્ઞાનની વીણા સંભળાવનારી, અસુરોનો નાશ કરનારી

ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા

ચિંતડું મારું હરનારી, ચિત્તમાં તું વસનારી

ઓ શિવેશ્વરી, ઓ કલ્પેશ્વરી, ઓ પ્રચંડશક્તિશાળી

ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


cāmuṁḍā ō īśrvarā, durgā kālī khammā māḍī

ḍagalē nē pagalē tu saṁbhālanārī, ō tējasvīnī mā

ōma jaya aṁbā mā, ōma jaya gabbaravāsinī mā

jhāṁjharanā raṇakāra saṁbhalāvē, bālanē tō sadā sāthē rākhē

ḍisānī dātārī, vikārō haranārī

ōma jaya aṁbā mā, ōma jaya gabbaravāsinī mā

śaktipīṭhamāṁ tēja tāruṁ, aṇuṁaṇuṁmāṁ vyāpaka tuṁ

ghāyala ahaṁnē karanāra, ō siṁhavāhinī mātā

ōma jaya aṁbā mā, ōma jayagabbaravāsinī mā

śakti nī mahimā tārī aparaṁpāra, ō haṁsavāhinī

jñānanī vīṇā saṁbhalāvanārī, asurōnō nāśa karanārī

ōma jaya aṁbā mā, ōma jaya gabbaravāsinī mā

ciṁtaḍuṁ māruṁ haranārī, cittamāṁ tuṁ vasanārī

ō śivēśvarī, ō kalpēśvarī, ō pracaṁḍaśaktiśālī

ōma jaya aṁbā mā, ōma jaya gabbaravāsinī mā

Previous
Previous
Amba Aarti - 2
Next

Next
Shiv Aarti - 1
12345...Last
ચામુંડા ઓ ઈશ્ર્વરા, દુર્ગા કાલી ખમ્મા માડી ડગલે ને પગલે તુ સંભાળનારી, ઓ તેજસ્વીની મા ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા ઝાંઝરના રણકાર સંભળાવે, બાળને તો સદા સાથે રાખે ડિસાની દાતારી, વિકારો હરનારી ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા શક્તિપીઠમાં તેજ તારું, અણુંઅણુંમાં વ્યાપક તું ઘાયલ અહંને કરનાર, ઓ સિંહવાહિની માતા ઓમ જય અંબા મા, ઓમ જયગબ્બરવાસિની મા શક્તિ ની મહિમા તારી અપરંપાર, ઓ હંસવાહિની જ્ઞાનની વીણા સંભળાવનારી, અસુરોનો નાશ કરનારી ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા ચિંતડું મારું હરનારી, ચિત્તમાં તું વસનારી ઓ શિવેશ્વરી, ઓ કલ્પેશ્વરી, ઓ પ્રચંડશક્તિશાળી ઓમ જય અંબા મા, ઓમ જય ગબ્બરવાસિની મા Durga Aarti 2015-08-17 https://myinnerkarma.org/aarti/default.aspx?title=durga-aarti

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org