Shiv Aarti - 1



Hymns » Aarti » Shiv Aarti - 1

Shiv Aarti - 1


Date: 23-Jun-2017

View Original
Increase Font Decrease Font


મહાદેવની મહાનતા, ત્રિદેવની દિવ્ય ધારા,

વિશ્વનું પ્રતિબિંબ, મધુર મિલનનું સંગીત,

ચેનની ધારા, એક સુકુનની મિસાલ આ ધારા,

અદ્રશ્ય વાણી અને અબોલ દ્રશ્યોનું વર્ણન,

પ્રેમની અમીરસ ધારા, ઓ મારા મહાદેવ ન્યારા.

કાયરોનો નાશ કરનારા, અસુરોને માર્ગ દેખાડનારા,

ઓ વિશ્વ પિતા, ઓ સર્વમાં પ્રભુ જગાડનારા,

તમે છો મારા દિલમાં વસનારા, ઓ મહાદેવ ન્યારા.

અંતરમાં તમે વસનારા, અંતરિક્ષ બનાવનારા,

અનમોલ, અનદેખા, બ્રહ્માંડ બનાવનારા,

ચિત્તને હરનારા, ઓ મારા ભોળાનાથ, મારા મહાદેવ ન્યારા.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


mahādēvanī mahānatā, tridēvanī divya dhārā,

viśvanuṁ pratibiṁba, madhura milananuṁ saṁgīta,

cēnanī dhārā, ēka sukunanī misāla ā dhārā,

adraśya vāṇī anē abōla draśyōnuṁ varṇana,

prēmanī amīrasa dhārā, ō mārā mahādēva nyārā.

kāyarōnō nāśa karanārā, asurōnē mārga dēkhāḍanārā,

ō viśva pitā, ō sarvamāṁ prabhu jagāḍanārā,

tamē chō mārā dilamāṁ vasanārā, ō mahādēva nyārā.

aṁtaramāṁ tamē vasanārā, aṁtarikṣa banāvanārā,

anamōla, anadēkhā, brahmāṁḍa banāvanārā,

cittanē haranārā, ō mārā bhōlānātha, mārā mahādēva nyārā.

Previous
Previous
Durga Aarti
Next

Next
Shiv Aarti -2
12345...Last
મહાદેવની મહાનતા, ત્રિદેવની દિવ્ય ધારા, વિશ્વનું પ્રતિબિંબ, મધુર મિલનનું સંગીત, ચેનની ધારા, એક સુકુનની મિસાલ આ ધારા, અદ્રશ્ય વાણી અને અબોલ દ્રશ્યોનું વર્ણન, પ્રેમની અમીરસ ધારા, ઓ મારા મહાદેવ ન્યારા. કાયરોનો નાશ કરનારા, અસુરોને માર્ગ દેખાડનારા, ઓ વિશ્વ પિતા, ઓ સર્વમાં પ્રભુ જગાડનારા, તમે છો મારા દિલમાં વસનારા, ઓ મહાદેવ ન્યારા. અંતરમાં તમે વસનારા, અંતરિક્ષ બનાવનારા, અનમોલ, અનદેખા, બ્રહ્માંડ બનાવનારા, ચિત્તને હરનારા, ઓ મારા ભોળાનાથ, મારા મહાદેવ ન્યારા. Shiv Aarti - 1 2017-06-23 https://myinnerkarma.org/aarti/default.aspx?title=shiv-aarti-1

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org