Shiv Aarti -2



Hymns » Aarti » Shiv Aarti -2

Shiv Aarti -2


Date: 02-Aug-2015

View Original
Increase Font Decrease Font


ઓમ નમઃ શિવાય,જય શિવ શક્તિ ભક્તિ ઓમ નમઃ શિવાય

ઓમ ત્રિવિધ ત્રિદેવ, ઓમ જગત કલ્યાણકારી, ઓમ નમઃ શિવાય

કૈલાસપતિ ઉમાપતિ વચનવિમાચન, ઓમ જય ભોલે દેવાય

ઓમ વિશ્વેશ્વરા, ઓમ જ્યોતિરલિઁગા, ઓમ પાવન કરનાર, ઓમ ઈશ્વરા

જીવન મરણ આધિપતિ, ઓમ શંકરા, ઓમ વિશ્વપિતા, ઓમ જય ઓમકારા

પશુપતેઃ ઈશ્વરા, કેદારનાથ જગત ચલાવનારા, દ્ધિતીય બ્રહ્માંડ ધારા

ઓમ દિવ્યદ્રષ્ટિ, ઓમ વીણાધારી શિવા, નટરાજ તાંડવ કરનારા

મેહુલા મોહક, ઓમ યોગેશ્વરા, તત્રં વિદ્યા શિવેશ્વરા

ઓમ વેદાચાર્ય, જીવે સર્વ વસનારા, ઓમ દેવેશ્વરા, ઓમ કાલેશ્વરા

જગમોહિત વિનાશકારા, ઓમ કારેશ્વરા, ઓમ ચંદ્રેશ્વરા

જ્ઞાનગંગા ધારેશ્વરા, શિવ વિષ્ણુ બ્રહ્મા ત્રિપુરેશ્વરા

ઓમ કલ્યાણેશ્વરા, જીવ પરમાનંદ ઓમ મહેશ્વરા, ઓમ સર્વેશ્વરા



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


ōma namaḥ śivāya,jaya śiva śakti bhakti ōma namaḥ śivāya

ōma trividha tridēva, ōma jagata kalyāṇakārī, ōma namaḥ śivāya

kailāsapati umāpati vacanavimācana, ōma jaya bhōlē dēvāya

ōma viśvēśvarā, ōma jyōtiralim̐gā, ōma pāvana karanāra, ōma īśvarā

jīvana maraṇa ādhipati, ōma śaṁkarā, ōma viśvapitā, ōma jaya ōmakārā

paśupatēḥ īśvarā, kēdāranātha jagata calāvanārā, ddhitīya brahmāṁḍa dhārā

ōma divyadraṣṭi, ōma vīṇādhārī śivā, naṭarāja tāṁḍava karanārā

mēhulā mōhaka, ōma yōgēśvarā, tatraṁ vidyā śivēśvarā

ōma vēdācārya, jīvē sarva vasanārā, ōma dēvēśvarā, ōma kālēśvarā

jagamōhita vināśakārā, ōma kārēśvarā, ōma caṁdrēśvarā

jñānagaṁgā dhārēśvarā, śiva viṣṇu brahmā tripurēśvarā

ōma kalyāṇēśvarā, jīva paramānaṁda ōma mahēśvarā, ōma sarvēśvarā

Previous
Previous
Shiv Aarti - 1
Next

Next
Shunyakara Ishwara
First...34567
ઓમ નમઃ શિવાય,જય શિવ શક્તિ ભક્તિ ઓમ નમઃ શિવાય ઓમ ત્રિવિધ ત્રિદેવ, ઓમ જગત કલ્યાણકારી, ઓમ નમઃ શિવાય કૈલાસપતિ ઉમાપતિ વચનવિમાચન, ઓમ જય ભોલે દેવાય ઓમ વિશ્વેશ્વરા, ઓમ જ્યોતિરલિઁગા, ઓમ પાવન કરનાર, ઓમ ઈશ્વરા જીવન મરણ આધિપતિ, ઓમ શંકરા, ઓમ વિશ્વપિતા, ઓમ જય ઓમકારા પશુપતેઃ ઈશ્વરા, કેદારનાથ જગત ચલાવનારા, દ્ધિતીય બ્રહ્માંડ ધારા ઓમ દિવ્યદ્રષ્ટિ, ઓમ વીણાધારી શિવા, નટરાજ તાંડવ કરનારા મેહુલા મોહક, ઓમ યોગેશ્વરા, તત્રં વિદ્યા શિવેશ્વરા ઓમ વેદાચાર્ય, જીવે સર્વ વસનારા, ઓમ દેવેશ્વરા, ઓમ કાલેશ્વરા જગમોહિત વિનાશકારા, ઓમ કારેશ્વરા, ઓમ ચંદ્રેશ્વરા જ્ઞાનગંગા ધારેશ્વરા, શિવ વિષ્ણુ બ્રહ્મા ત્રિપુરેશ્વરા ઓમ કલ્યાણેશ્વરા, જીવ પરમાનંદ ઓમ મહેશ્વરા, ઓમ સર્વેશ્વરા Shiv Aarti -2 2015-08-02 https://myinnerkarma.org/aarti/default.aspx?title=shiv-aarti-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org