ગાંધર્વ એટલે દ્વારપાલ (gate keeper). તે રક્ષણ કરે છે.
કિન્નર એટલે દેવ અને મનુષ્યનું મિશ્રણ. એ કોઈ પણ આકાર લઈ શકે છે. તેમની પાસે મનુષ્યના ભાવ હોય છે, મનુષ્યની ઇચ્છાવૃત્તિઓ હોય છે. દેવોની જેમ શક્તિઓ હોય છે. મનુષ્યની ઇચ્છાવૃત્તિ પ્રમાણે શક્તિઓ પ્રકટ પણ કરી શકે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.