જે જીવ મારી અંદર છે એ જ તારી અંદર છે, એવું માનવામાં આવે છે છતાં એક બીજાની ઘ્રૃણા કરતા હોય છે. પોતાની જાતને સુંવાળા અને બીજા ને ખરાબ ગણતા હોય છે. માનીયે છીએ કંઈક, વ્યવહાર કરીએ કંઈક અને સોચ છે કંઈક. આવા વિચિત્ર આપણે મનુષ્ય છીએ કે સીધી વસ્તુ કાંઈ સમજાતી નથી. ઉમર વીતી જાશે પણ સરળતાના બદલે, જ઼ડતાને અપનાવીએ છીએ. આપણી સોચ ને સાચી માની, આપણા ધર્મ ને બીજા પર લાદીએ છીએ. શું કહવું આવા વ્યવહાર ને, કોઈને સુખથી ન જીવવા દઈએ છે. પ્રભુએ સહુને પોતાનું ખુલ્લી- ઈચ્છા આપી છે. કોશિશ એની એ હોય છે કે સહુ એના સાચા રાહે ચાલે. પરિવર્તનની સદા કોશિશ ચાલતી જ હોય છે, છતાં એમ નથી કહેતો કે આ ધર્મ ખોટો છે, કે આ ધર્મ સાચો છે. અંતરની સંમર્પણની ગાંઠ બધી તોડે છે અને સાચી સોચ જગાડે છે. આ ક્યારે થશે? જ્યારે આપણે સરળ ભાવથી એની વાણીને સ્વીકારશું- એ વાણી જે દિલમાં વેસે ન કે એ વાણી જે આપણી બુદ્ધીમાં વસે. આ સરળતાની સોચનું કોઈ પ્રમાણ નથી, ખાલી એ જ પ્રમાણ છે કે જે કહે છે એમ જ થાય છે, અને એ એ જ કહે છે જે પ્રભુ ચાહે છે. જીવન વ્યતીત કરવું હશે, તો સરળ બનવું પડશે- ના કે આપણા કપડાથી, કે આપણી જીવનશૈલીથી, પણ આપણા વિચારોથી, આપણા હૃદયથી. કોણે કીધું છે કે ભગવા વસ્ત્ર પહેરીને, વાળનું મુંડન કરીને, સંસાર ત્યાંગીને, પ્રભુ પ્રાપ્ત થાય છે? સરળતાના ભાવો સાથે સરળ વિચારોમાં રહી ને પ્રભુ મળે છે, સરળતામાં જ પ્રભુ રિઝાય છે, સરળતાથી જ પ્રભુ ખુશ થાય છે. Simplicity is the fact of life. The more simple we are, the more tuned to the lord you are. More complex you are – in your own web spin you shall. Simplicity does not mean being idiot. Simplicity does not mean anyone can fool you. Simplicity means કે બધુ જાણ્યા છતાં, વ્યવહારમાં એ જ સરળતા, ભાવોમાં એ જ નિર્દોષતા અને બિનશરતી પ્રેમમાં ભોળપણ. આવી સરળતા કોઈક ને જ મળે છે. Simplicity is the rarest of the rare gems and those who have it are the kings of the world. Being a pauper does not mean simplicity, but being royal in thoughts, actions, behaviour, words that is the true mark of simplicity. Simplicity is royalty and those who are royal are kings of the world.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.