Upanishad (Gujarati)

Para Talks » Articles » Upanishad (Gujarati)

Upanishad (Gujarati)


Date: 10-Jul-2015

Increase Font Decrease Font
ઉપનિષદ એ જ છે જીવનનો સાર
ઉપર જવાના નિસ્વાર્થ ભાવે શબ્દોના બાણ
કઠોર પરિશ્રમ પછી મળે છે, તેને તો અનુભવ
અજ્ઞાન રાહો પછી મળે છે, શબ્દોનો તો અનુભવ
18 પ્રકારની વાતો, 4 વેદો પછી મળે છે એ જ્ઞાન
કે પ્રભુતો છે એ એક જ, રાખે સંભાળ એ તો બધાની હર પળ
પ્રભુ ને મારામાં કોઈ ભેદ નથી, આ શ્રુષ્ટિમાં પણ રહે એ તો
જગત આખું નાશવંત છે, જગત પછી પણ રહે એ તો
પ્રભુના અંશ છીએ અમે તો, પ્રભુ તો છે બધે એ તો
મંજિલની તો શાન છે, મંજિલ તો છે પ્રભુ એ તો
જ્ઞાનનો અનુભવ અને વાતોનો સમન્વય, એ છે બ્રહ્માંડ
બ્રહ્માંડ પછી કંઈ બાકી નથી, સાચું ખોટું કંઈ રહેતું નથી
વેદના મરવાની, વેદના છુંટવાની, વેદના છિનવવાની
સમય પાકવાની, સમય મૃત્યુનો, કંઈ રહેતું નથી
મંજિલ એ જ તો છે સર્વજ્ઞાન, મંજિલ એ જ તો છે કેવળજ્ઞાન
મુક્તિની આશા પણ રહેતી નથી, મુક્તિની પરિભાષા નથી રહેતી
બ્રહ્મમાં જીવવું કે વાસનામાં તડપવું એની ઓળખાણ
આ જ તો છે ઉપનિષ્દનો સાર, આ જ તો છે જીવનનો સવાલ


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Upanishad (English)
Next
Next
Vaastu Shastra (Science of Architecture)
First...165166...Last
ઉપનિષદ એ જ છે જીવનનો સાર ઉપર જવાના નિસ્વાર્થ ભાવે શબ્દોના બાણ કઠોર પરિશ્રમ પછી મળે છે, તેને તો અનુભવ અજ્ઞાન રાહો પછી મળે છે, શબ્દોનો તો અનુભવ 18 પ્રકારની વાતો, 4 વેદો પછી મળે છે એ જ્ઞાન કે પ્રભુતો છે એ એક જ, રાખે સંભાળ એ તો બધાની હર પળ પ્રભુ ને મારામાં કોઈ ભેદ નથી, આ શ્રુષ્ટિમાં પણ રહે એ તો જગત આખું નાશવંત છે, જગત પછી પણ રહે એ તો પ્રભુના અંશ છીએ અમે તો, પ્રભુ તો છે બધે એ તો મંજિલની તો શાન છે, મંજિલ તો છે પ્રભુ એ તો જ્ઞાનનો અનુભવ અને વાતોનો સમન્વય, એ છે બ્રહ્માંડ બ્રહ્માંડ પછી કંઈ બાકી નથી, સાચું ખોટું કંઈ રહેતું નથી વેદના મરવાની, વેદના છુંટવાની, વેદના છિનવવાની સમય પાકવાની, સમય મૃત્યુનો, કંઈ રહેતું નથી મંજિલ એ જ તો છે સર્વજ્ઞાન, મંજિલ એ જ તો છે કેવળજ્ઞાન મુક્તિની આશા પણ રહેતી નથી, મુક્તિની પરિભાષા નથી રહેતી બ્રહ્મમાં જીવવું કે વાસનામાં તડપવું એની ઓળખાણ આ જ તો છે ઉપનિષ્દનો સાર, આ જ તો છે જીવનનો સવાલ Upanishad (Gujarati) 2015-07-10 https://myinnerkarma.org/articles/default.aspx?title=upanishad-gujarati

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org