આકાશમાં તારલાઓનું શું મહત્વ છે? આટલા બધા ચંદ્ર, આટલા બધા ગ્રહની શું જરૂર છે? એ તો બધા ભૌતિક સ્થળ પર છે, તો એ બધા પર જીવો કેમ નથી? કેમ એ લોક નિર્જન અને બીના વાયુ, તેજ વગરના લાગે છે? શું પૃથ્વી એક જ ખાસ છે જે અંતરિક્ષમાંથી પણ અદ્વૈત લાગે છે? શું પૃથ્વી બ્રહ્માંડનુ કેંદ્ર છે, અને બાકી બધા ગ્રહો એની સમકક્ષ છે અને એના લીધે ચાલે છે?
આ સ્થૂળ ગ્રહો, પૃથ્વી, આકાશ, તારલા એમને એમ બનાવામાં નથી આવ્યા. ત્યાં પણ અમુક જીવો રહે છે જે આપણી આંખો જોઈ સકતી નથી. શું આપણે સૂક્ષ્મ જીવો (microscopic organisms) ને જોઈ શકીએ છીએ? શું આપણે પારદર્શક (transparent) વસ્તુ ને જોઈ શકીએ છીએ?
All these beings are not in astral form or in micro form but they are less bulky and more translucent. Hence, we can not see them. Just as we have plants and animals who go through various life cycles and ultimately attain human form, these transperant beings attain enlightment in different forms. These beings then progress from one planet to another till they finally come on earth. These are several such earths in the universe and each earth has its own form of god in a form though universally god remains formless. This process of evoluton continuously goes on and then god keeps on creating more and more of this reality till everyone attains enlightment.
All suns are powerhouses of energy from which these beings drain their energy. Each sun has a life span and each one gives energy so that life sustains. Thus, sun is the most powerful representation of god. Worship of sun is equivalent to worship of the form of god that nature has provided to sustain life.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.