Bhajan No. 5483 | Date: 26-Oct-20172017-10-26અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;/bhajan/?title=avastha-avasthani-vata-chhe-samajanani-bahara-chheઅવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;

પ્રભુ તો આખર એક છે, પછી શાને મતભેદ છે.

વિચારોની કશ્મકશ છે, વિશ્વાસની શામત છે;

પગ પછી પછાડીએ છીએ, ખાલી પછી ઝગડા કરીએ છીએ.

શાંત એમાં પ્રભુ છે, ખાલી વર્તનો એ તો જોવે છે;

પછી તો ખાલી કર્મો બચે છે, પ્રભુ તો એમાં ન ક્યાંય છે.

અધીરતાથી ચૂકીએ છીએ, શિખામણથી ભરમાય છે;

ઊંચી અવસ્થાની વાત છે, તો પ્રભુનું કહ્યું માનીએ છીએ.

શોરશરાબો કરીએ છીએ, મહેફિલમાં ગંદકી કરીએ છીએ;

ગુરુને શું સમજીએ છીએ, ગુરુને ખાલી બદનામ કરીએ છીએ.


અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;


Home » Bhajans » અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;
  1. Home
  2. Bhajans
  3. અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;

અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;


View Original
Increase Font Decrease Font


અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;

પ્રભુ તો આખર એક છે, પછી શાને મતભેદ છે.

વિચારોની કશ્મકશ છે, વિશ્વાસની શામત છે;

પગ પછી પછાડીએ છીએ, ખાલી પછી ઝગડા કરીએ છીએ.

શાંત એમાં પ્રભુ છે, ખાલી વર્તનો એ તો જોવે છે;

પછી તો ખાલી કર્મો બચે છે, પ્રભુ તો એમાં ન ક્યાંય છે.

અધીરતાથી ચૂકીએ છીએ, શિખામણથી ભરમાય છે;

ઊંચી અવસ્થાની વાત છે, તો પ્રભુનું કહ્યું માનીએ છીએ.

શોરશરાબો કરીએ છીએ, મહેફિલમાં ગંદકી કરીએ છીએ;

ગુરુને શું સમજીએ છીએ, ગુરુને ખાલી બદનામ કરીએ છીએ.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


avasthā avasthānī vāta chē, samajaṇanī bahāra chē;

prabhu tō ākhara ēka chē, pachī śānē matabhēda chē.

vicārōnī kaśmakaśa chē, viśvāsanī śāmata chē;

paga pachī pachāḍīē chīē, khālī pachī jhagaḍā karīē chīē.

śāṁta ēmāṁ prabhu chē, khālī vartanō ē tō jōvē chē;

pachī tō khālī karmō bacē chē, prabhu tō ēmāṁ na kyāṁya chē.

adhīratāthī cūkīē chīē, śikhāmaṇathī bharamāya chē;

ūṁcī avasthānī vāta chē, tō prabhunuṁ kahyuṁ mānīē chīē.

śōraśarābō karīē chīē, mahēphilamāṁ gaṁdakī karīē chīē;

gurunē śuṁ samajīē chīē, gurunē khālī badanāma karīē chīē.

Previous
Previous Bhajan
સકળ સૃષ્ટિમાં આરોગ્ય બને
Next

Next Bhajan
સમજાતું નથી, કાંઈ કહ્યું એ થાતું નથી, એ હકીકત છે;
 
Previous
Previous Gujarati Bhajan
સકળ સૃષ્ટિમાં આરોગ્ય બને
Next

Next Gujarati Bhajan
સમજાતું નથી, કાંઈ કહ્યું એ થાતું નથી, એ હકીકત છે;
અવસ્થા અવસ્થાની વાત છે, સમજણની બહાર છે;
First...15011502...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org