શું કહેવું તમારા કામનું, શું કહું તમારા પ્રમાણનું;
શું કહું તમારા જ્ઞાનનું, શું કહું અમારા નામનું;
શું કહું આ જાત્રાનું, શું કહું આ માત્રાનું;
શું કહું ઈતિહાસનું, શું કહું પરબ્રહ્મનું;
શું કહું અમારા પ્રેમનું, શું કહું તમારા તીવ્રતાનું;
શું કહું આજ્ઞાનું, શું કહું આ પ્રાર્થનાનું;
શું કહું આ અવાજનું, શું કહું આ વિશ્વાસનું;
શું કહું પરમાત્મા તારું, શું કહું આ અંતરની વાણીનું.
- ડો. હીરા
śuṁ kahēvuṁ tamārā kāmanuṁ, śuṁ kahuṁ tamārā pramāṇanuṁ;
śuṁ kahuṁ tamārā jñānanuṁ, śuṁ kahuṁ amārā nāmanuṁ;
śuṁ kahuṁ ā jātrānuṁ, śuṁ kahuṁ ā mātrānuṁ;
śuṁ kahuṁ ītihāsanuṁ, śuṁ kahuṁ parabrahmanuṁ;
śuṁ kahuṁ amārā prēmanuṁ, śuṁ kahuṁ tamārā tīvratānuṁ;
śuṁ kahuṁ ājñānuṁ, śuṁ kahuṁ ā prārthanānuṁ;
śuṁ kahuṁ ā avājanuṁ, śuṁ kahuṁ ā viśvāsanuṁ;
śuṁ kahuṁ paramātmā tāruṁ, śuṁ kahuṁ ā aṁtaranī vāṇīnuṁ.
|
|