Bhajan No. 5522 | Date: 28-Jan-20182018-01-28વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો/bhajan/?title=vairagya-jagavyathi-nathi-jagatoવૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો,

વૈરાગ્ય તો એની કૃપાથી જાગે છે.

સાચી સમજ એમ જ નથી આવતી,

એની દ્રષ્ટિ મળ્યાથી મળે છે.

અનુરૂપ વ્યવહાર એમ જ નથી થતો,

એની સમજણથી થાય છે.

સમર્પણ એમ જ નથી થતું,

એને પ્રેમ કરવાથી થાય છે.


વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો


Home » Bhajans » વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો
  1. Home
  2. Bhajans
  3. વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો

વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો


View Original
Increase Font Decrease Font


વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો,

વૈરાગ્ય તો એની કૃપાથી જાગે છે.

સાચી સમજ એમ જ નથી આવતી,

એની દ્રષ્ટિ મળ્યાથી મળે છે.

અનુરૂપ વ્યવહાર એમ જ નથી થતો,

એની સમજણથી થાય છે.

સમર્પણ એમ જ નથી થતું,

એને પ્રેમ કરવાથી થાય છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


vairāgya jagāvyāthī nathī jāgatō,

vairāgya tō ēnī kr̥pāthī jāgē chē.

sācī samaja ēma ja nathī āvatī,

ēnī draṣṭi malyāthī malē chē.

anurūpa vyavahāra ēma ja nathī thatō,

ēnī samajaṇathī thāya chē.

samarpaṇa ēma ja nathī thatuṁ,

ēnē prēma karavāthī thāya chē.

Previous
Previous Bhajan
પ્રેમની ધારા મળે છે મને
Next

Next Bhajan
ક્યાંક તો તું પોતાની જાતને ભૂલ, ક્યાંક તો પોતાની મહત્ત્વતાને ભૂલ;
 
Previous
Previous Gujarati Bhajan
પ્રેમની ધારા મળે છે મને
Next

Next Gujarati Bhajan
ક્યાંક તો તું પોતાની જાતને ભૂલ, ક્યાંક તો પોતાની મહત્ત્વતાને ભૂલ;
વૈરાગ્ય જગાવ્યાથી નથી જાગતો
First...15411542...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org