ગબ્બરની ગોખમાં માતા પધારે છે



Bhajan » Garba » ગબ્બરની ગોખમાં માતા પધારે છે

ગબ્બરની ગોખમાં માતા પધારે છે


Date: 05-Jan-2019

View Original
Increase Font Decrease Font


ગબ્બરની ગોખમાં માતા પધારે છે;

પાવાગઢની શાનમાં એ તો નાચે છે.

ચામુંડાની વીરતામાં એ જીવાડે છે;

ગિરનારના ધ્યાનમાં એ પુકારે છે;

ડીસાના ગામમાં એ સમજાવે છે;

હૈયાના પ્રેમમાં એ નવડાવે છે;

સમુદ્રના વિશાળ રૂપમાં એ સમાવે છે;

ગંગાના જ્ઞાનમાં એ સંવારે છે;

યમુનાના પાનમાં એ સુધારે છે;

નર્મદાના શૃંગારમાં એ ગવડાવે છે;

નંદાના હિમમાં એ એનામાં પહોંચાડે છે;

ગૌરીના કુંડમાં એ જીવનદાન કરાવે છે;

શબ્દોના મનમાં એ રહસ્ય ખોલે છે;

ગીતાના ભાનમાં એ જગત ચલાવે છે.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


gabbaranī gōkhamāṁ mātā padhārē chē;

pāvāgaḍhanī śānamāṁ ē tō nācē chē.

cāmuṁḍānī vīratāmāṁ ē jīvāḍē chē;

giranāranā dhyānamāṁ ē pukārē chē;

ḍīsānā gāmamāṁ ē samajāvē chē;

haiyānā prēmamāṁ ē navaḍāvē chē;

samudranā viśāla rūpamāṁ ē samāvē chē;

gaṁgānā jñānamāṁ ē saṁvārē chē;

yamunānā pānamāṁ ē sudhārē chē;

narmadānā śr̥ṁgāramāṁ ē gavaḍāvē chē;

naṁdānā himamāṁ ē ēnāmāṁ pahōṁcāḍē chē;

gaurīnā kuṁḍamāṁ ē jīvanadāna karāvē chē;

śabdōnā manamāṁ ē rahasya khōlē chē;

gītānā bhānamāṁ ē jagata calāvē chē.

Previous
Previous
ઉમંગની ઓઢણી પહેરી, ચાલી મારી માડી
1234
ગબ્બરની ગોખમાં માતા પધારે છે; પાવાગઢની શાનમાં એ તો નાચે છે. ચામુંડાની વીરતામાં એ જીવાડે છે; ગિરનારના ધ્યાનમાં એ પુકારે છે; ડીસાના ગામમાં એ સમજાવે છે; હૈયાના પ્રેમમાં એ નવડાવે છે; સમુદ્રના વિશાળ રૂપમાં એ સમાવે છે; ગંગાના જ્ઞાનમાં એ સંવારે છે; યમુનાના પાનમાં એ સુધારે છે; નર્મદાના શૃંગારમાં એ ગવડાવે છે; નંદાના હિમમાં એ એનામાં પહોંચાડે છે; ગૌરીના કુંડમાં એ જીવનદાન કરાવે છે; શબ્દોના મનમાં એ રહસ્ય ખોલે છે; ગીતાના ભાનમાં એ જગત ચલાવે છે. ગબ્બરની ગોખમાં માતા પધારે છે 2019-01-05 https://myinnerkarma.org/garba/default.aspx?title=gabbarani-gokhamam-mata-padhare-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org