Bhajan » Garba » ઉમંગની ઓઢણી પહેરી, ચાલી મારી માડીઉમંગની ઓઢણી પહેરી, ચાલી મારી માડી
Date: 15-Dec-2017
ઉમંગની ઓઢણી પહેરી, ચાલી મારી માડી;
વિજયની છલ્લો છલકાવતી, આવી મારી માડી;
હૈયે પ્રેમ વરસાવતી, આવી મારી માડી;
મને એનામાં સંવારતી, આવી મારી માડી;
પ્રેમે પ્રેમ વરસાવતી, આવી મારી માડી;
જગ આખાને સજાવતી, શૃંગાર કરતી મારી માડી;
અંધકારને મારતી, મલકતી મારી માડી;
રોમે રોમે ઊભરાતી, રમતી મારી માડી;
જીવન જીવાડનારી, એવી શક્તિ ભરતી મારી માડી;
તેના રંગમાં રંગાવતી, આવી મારી માડી;
એકરૂપતા આપનારી, આવી કૃપાળુ મારી માડી;
તેજે તેજમાં નવડાવતી, સંવારતી મારી માડી;
વિજયમાં રમનારી, આવી મારી માડી;
હેતે હેત વરસાવતી, જીવન જીવાડતી મારી માડી.
- ડો. ઈરા શાહ
umaṁganī ōḍhaṇī pahērī, cālī mārī māḍī;
vijayanī challō chalakāvatī, āvī mārī māḍī;
haiyē prēma varasāvatī, āvī mārī māḍī;
manē ēnāmāṁ saṁvāratī, āvī mārī māḍī;
prēmē prēma varasāvatī, āvī mārī māḍī;
jaga ākhānē sajāvatī, śr̥ṁgāra karatī mārī māḍī;
aṁdhakāranē māratī, malakatī mārī māḍī;
rōmē rōmē ūbharātī, ramatī mārī māḍī;
jīvana jīvāḍanārī, ēvī śakti bharatī mārī māḍī;
tēnā raṁgamāṁ raṁgāvatī, āvī mārī māḍī;
ēkarūpatā āpanārī, āvī kr̥pālu mārī māḍī;
tējē tējamāṁ navaḍāvatī, saṁvāratī mārī māḍī;
vijayamāṁ ramanārī, āvī mārī māḍī;
hētē hēta varasāvatī, jīvana jīvāḍatī mārī māḍī.
Explanation in English |
|
Wearing the cloak of joy, my divine mother is walking;
Overflowing with victory, has come my divine mother.
Showering love from her heart has come my divine mother;
Adorning me with it, has come my divine mother.
Showering love within love, has come my divine mother;
Decorating the entire world, adorning is my divine mother.
Killing the darkness, shining is my divine mother;
Pouring out through every cell of the body, playing is my divine mother.
Making us live life, filling such energy is my divine mother;
Colouring us in her colours, such is my divine mother.
Giving oneness, so compassionate is my divine mother;
Bathing us in her effluent light, decorating us is my divine mother.
Playing in the victory, such is my divine mother;
Showering love from her heart, making us live life, such is my divine mother.
|
|