Daily Prayer

Para Talks » Mantra » Daily Prayer

Daily Prayer


Date: 18-Jun-2014

Increase Font Decrease Font
1. પ્રભુ મને તમારામાં એકરૂપ કરો
મને તમારા જેવો બનાવો
મને તમારામાં સમર્પણના ભાવ જગાડો
મને તમારા જેવો નિર્ગુણ બનાઓ.

Prabhu mane tamara ma ekroop karo
Mane tamara jevo banavo
Mane tamara ma samarpan na bhav jagado
Mane tamara jevo nirguna banao.

2. આજે તમારે મારી પાસે જે કરાવાનું હોય તે જ કરાવજો. મારા મનના અહંકાર ને મનના વિચારો ને બાધા રૂપ નહિ થવા દેજો.
Aaje tamare mari paase je karaavanu hoi tej karavjo. Mara man na ahankaar ne man na vichaaro ne badha rup nahi thawa dejo.


- આ વિવિધ મંત્રો, પરા દ્વારા જણાવામાં આવેલ છે.


Next
Next
What is Brahmand?
12345...Last
1. પ્રભુ મને તમારામાં એકરૂપ કરો મને તમારા જેવો બનાવો મને તમારામાં સમર્પણના ભાવ જગાડો મને તમારા જેવો નિર્ગુણ બનાઓ. Prabhu mane tamara ma ekroop karo Mane tamara jevo banavo Mane tamara ma samarpan na bhav jagado Mane tamara jevo nirguna banao. 2. આજે તમારે મારી પાસે જે કરાવાનું હોય તે જ કરાવજો. મારા મનના અહંકાર ને મનના વિચારો ને બાધા રૂપ નહિ થવા દેજો. Aaje tamare mari paase je karaavanu hoi tej karavjo. Mara man na ahankaar ne man na vichaaro ne badha rup nahi thawa dejo. Daily Prayer 2014-06-18 https://myinnerkarma.org/mantra/default.aspx?title=daily-prayer

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org