Shiv Mantra

Para Talks » Mantra » Shiv Mantra

Shiv Mantra


Date: 14-Feb-2016

Increase Font Decrease Font
શિવમ નાશક કૃતિ અધ્યાપક,
ગર્ભ શૂન્યકારક, ગરુડ અધ્યાપક,
ત્રિનેત્ર, ત્રિદેવ, ત્રિમૂર્તિ અવિનાશક, સંસાર ચાલક;
પ્રેમ પરિપૂર્વક, જ્ઞાન અભિવ્યાપક;
શૂન્યકારા, ઓમકારા, જીવ પરમાત્મા;
દેહ ચંચલ, શિવોહમ સર્વ વ્યાપક;
દિવ્ય ધૂની, અવ્યક્ત સૂણી, પ્રેમ તીવ્ર ગેહુણી;
માર્ગ કઠિન, કોસ ન માપ, શાંત મન, શાંતિ અનુમાન.
દ્રષ્ટિ દુઃખી, અનર્થ કાર્ય, ગૌતમ મુનિ કહે સર્વે સુખી;
અધયકશ અનુભૂતિ, વિજય આત્મલિંગમ, શિવમ સર્વ સમીતમ.


- આ વિવિધ મંત્રો, પરા દ્વારા જણાવામાં આવેલ છે.


Previous
Previous
Mahamrutyunjaya Maharudram
First...34567
શિવમ નાશક કૃતિ અધ્યાપક, ગર્ભ શૂન્યકારક, ગરુડ અધ્યાપક, ત્રિનેત્ર, ત્રિદેવ, ત્રિમૂર્તિ અવિનાશક, સંસાર ચાલક; પ્રેમ પરિપૂર્વક, જ્ઞાન અભિવ્યાપક; શૂન્યકારા, ઓમકારા, જીવ પરમાત્મા; દેહ ચંચલ, શિવોહમ સર્વ વ્યાપક; દિવ્ય ધૂની, અવ્યક્ત સૂણી, પ્રેમ તીવ્ર ગેહુણી; માર્ગ કઠિન, કોસ ન માપ, શાંત મન, શાંતિ અનુમાન. દ્રષ્ટિ દુઃખી, અનર્થ કાર્ય, ગૌતમ મુનિ કહે સર્વે સુખી; અધયકશ અનુભૂતિ, વિજય આત્મલિંગમ, શિવમ સર્વ સમીતમ. Shiv Mantra 2016-02-14 https://myinnerkarma.org/mantra/default.aspx?title=shiv-mantra

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org