શિવ શિવ શિવ, મૃત્યુ જન્મે મોક્ષમ પ્રાપત્મ
જીવ વિનાશ, સર્વે શિવા વસીત્તમ
આધી, વ્યાધિ, ઉપાધિ, શિવે સર્વ સમાધિ
સાધી જગ શિવે, જીવે મોક્ષ પ્રાપ્તી
અનુરૂપ સર્વે શિવ વ્યવાસી, અનુરૂપ પ્રવાસી
જન્મ મૃત્યુ ફેરા બવાસી, જીવ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- આ વિવિધ મંત્રો, પરા દ્વારા જણાવામાં આવેલ છે.