શિવોહં શિવોહં સહોહમ
વાસુકુન્દરમ શરણં વાસુદેવ શિવોહં
અજય નાદ બ્રહ્માંડ ગમનમ શરણં વિચીતંમ
પુણ્ડરીકાક્ષય સહોહમ, શાંતિ પ્રાપ્તિ સર્વેહમ
નાદ બ્રહ્માંડ સહોહમ, જીવાત પિંડ સહોહમ
સુક્રૃત વિક્રૃત મુક્ત સર્વેહમ, વિમુખ સમુખ સહોહમ
નાટરાજ સૃષ્ટિ નિગમ, તાંડવ રચિતા સહોહમ
મૃગડમરું, વિચલિત મન, શાંતિ પ્રાપ્તિ સહોહમ
ત્રિશૂળ તાંડવ નેત્ર ત્રીજ, પતન પાવન સહોહમ
શક્તિ શરણે, ગુરુ ચરણે, અજાત માનસ પ્રાપ્ત સહોહમ
ગૌરવ, ઘમંડ, મુક્તિ બ્રહ્મરંડ, શૂન્ય સહોહમ
- આ વિવિધ મંત્રો, પરા દ્વારા જણાવામાં આવેલ છે.