જગાડી દે જગાડી દે, તારી જાતને તું જગાડી દે
હલાવી દે હલાવી દે, તારા અંતરને તું હલાવી દે
જગાડી દે જગાડી દે, તારા હૈયામાં પ્રેમ જગાડી દે
હઠાવી દે હઠાવી દે, તારા હૈયાથી વૈર હઠાવી દે
હઠાવી દે હઠાવી દે, તારા હૈયામાં શંકા હઠાવી દે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.