|
આ દિન પાછો નહીં આવે, એ સહુને ખબર છે સમય વિતતો જાય છે, એ સહુને ખબર છે પણ જીવનનું ધ્યેય શું છે, એ સહુ ભૂલી ગયા છે ઈશ્વરને પામવાનું પ્રણ, સહુ ભૂલી ગયા છે
- ડો. હીરા