|
પ્રેમની વર્ષા જ્યારે વરસે છે, માનવી ત્યારે જ ખીલે છે જ્ઞાનનો દીપક જ્યારે પ્રગટે છે, માનવી ત્યારે જ બધું પામે છે વિશ્વાસની પરાકાષ્ઠા જ્યારે આવે છે, માનવી ત્યારે જ સંભલે છે જન્મના ફેરા જ્યારે પૂરા થાય છે, માનવી ત્યારેજ ઈશ્વરને પામે છે
- ડો. હીરા