|
હાલ બેહાલ છે, પ્રભુ તને હજી પામ્યા નથી ચાલતા-ચાલતા હજી તારી પાસે પહોંચ્યા નથી અધ-વચ્ચે નૈયા અટકી છે, ન ઉસ પાર, ન ઈસ પાર આવી હાલતમાં તું જ છે મારો સાચો તારણહાર
- ડો. હીરા