|
તમારી એક ઝલક, દિલને દીવાનો બનાવે છે તમારી એક મુલાકત, દિલને તો સૂકુન આપે છે તમારી એક મુસ્કુરાહટ, દિલમાં મસ્તી જગાડે છે તમારો એક પ્રેમભર્યો ર્સ્પશ, દિલને જન્નત દેખાડે છે
- ડો. હીરા