|
મને સમજવું મુશ્કેલ છે, સંસારની રીત મને આવડતી નથી અંતર મારું જાણવું મુશ્કેલ છે, દંભ કરતા આવડતું નથી પ્રેમ અમે સહુને કરીએ છીએ, નજદીક કોઈથી નથી જાગૃત સહુને કરીએ છીએ, કોઈને અમે છોડતા નથી
- ડો. હીરા