|
શુદ્ધ-બુદ્ધ ભૂલીને શું મળ્યું, ખાલી ગફલત પ્રેમમાં રહીને શું મળ્યું, ખાલી નફરત મહેફિલો સજીને શું મળ્યું, ખાલી ઈલ્જામ જીવન જીવીને શું મળ્યું, ખાલી જીવનનો પૈગામ
- ડો. હીરા