|
દર-દરની ઠોકર ખાધા પછી પણ માનવી નથી સુધર્યા પ્રેમની સીમા આળંગી, ત્યારે જ તો પહોચ્યાં અવિશ્વાસમાં રહી, માનવી ગોતા ખાતા રહ્યાં આખિર જીવન-મરણના ખેલમાં, ખાલી સંકડાતા રહ્યાં
- ડો. હીરા