|
મુલાકાતની ઘડી આવી, ત્યાં લોકો પીછેહઠ કરે છે ઈશ્વરની પ્રીત જ્યાં જાગી, ત્યાં હૈયામાં પોતાની ઓળખાણ શોધે છે જીવનની લાચારી આવી, ત્યાં એકલતાને વખોડે છે જીવનમાં જવાબદારી આવી, ત્યાં સંઘર્ષમાં જીવે છે
- ડો. હીરા